પાદરા ગોપાલ ચાવડા
પાદરા પંથકમાં મોભા ગામ ની આસપાસ બપોર બાદ વરસાદ પડ્યો ખેતીને ભારે નુક્શાન
ગરમીમાં રાહત, ઉકળાટ શાંત પડ્યો ________
હાલમાં ગુજરાતમાં માવઠાની સીઝન શરૂ થઈ છે જેમાં ગૂજરાત સહિત અનેક રાજયોમાં વરસાદ પડી રહયો છે
જેમ ગૂજરાત નાં અનેક વિસ્તારોમાં વરસાદ ભારે ગાજ વીજ સાથે પડી ગયો છે જેમાં મંગળવાર નાં રોજ પાદરા તાલુકાના મોભા રોડ એને ગામની આસપાસ નાં વિસ્તારોમાં વરસાદ પડતા ખેતીના ઊભા પાક ને ભારે નુક્શાન થવાનો અંદાજ મનાય છે તેને કારણે ખેડુતો ઉપર પડ્યા ઉપર પાટુ હોઈ તેમ દેખાય છે