પાદરા વડોદરા…
પાદરા પંથક માં તસ્કરો નો તરખાટ યથાવત…
પાદરા ના લતીપુરા ગામ ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ને શર્ટર તોડી બેન્ક માં ચોરી કરવા તસ્કરો બેંકમાં પ્રવેશ્યા..
બેન્ક સહિત ખેતરમાં ચોરી નો પ્રાયસ…
લતીપુરા ગામે તસ્કરો બેન્ક માં ચોરી ના ઇરાદે પ્રવેશતા cvtv કેમેરા માં કેદ..
લતીપુરા ગામ પાસે ખેતર માં ચોરી નો પ્રયાસ..
સતત ત્રીજા દિવસે પણ તસ્કરો નો તરખાટ યથાવત..
બેન્ક અને ખેતર માં CCTV કેમરા માં તસ્કરો કેદ..
જો કે ચોરી નો નિષ્ફળ પ્રયાસ…
આ જ વિસ્તારમાં છેલ્લા 6 દિવસ માં સેજાકુવા અને ખંડેરાવપુરા પણ ચોરી થઈ..
તસ્કરો પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે