ગોપાલ ચાવડા પાદરા
_________
પાદરાના નૂતન ગાયત્રી મંદિર માં પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ નો પ્રારંભ
________________
બે દિવસ પ્રખર ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપાના માર્ગદર્શનમાં વિધી વિધાન પૂર્વક યજ્ઞ સાથે જલાધિવાશ અને હોમાત્મક યજ્ઞ યોજાયો_______________&
વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બે યજ્ઞ વિધી યોજાઈ રહી છે
_________________
પાદરામાં ગાયત્રી શકિત પીઠ મંદિર માં ત્રણ દિવસ થી મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ ચાલી રહેલ છે જેમાં
રવિવારના સવાર થી મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો જેમાં પ્રખર ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપા નાં સીધા માર્ગદર્શન માં યજ્ઞ યોજાયો હતો
જે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા
બે દિવસ યજ્ઞ યોજાશે
રવિવારે પ્રથમ દિવસે યજ્ઞ વિરામ થયો જે સોમવારે પુનઃ શરૂ થશે અને મંગળવારે મૂર્તિ પ્રતિષ્ઠા યોજાશે જેમાં મોટી સંખ્યામા ભકતો દર્શન માટે ઉમટે છે