ગોપાલ ચાવડા પાદરા
રવિવારે વહેલી સવારે પાદરા અને મુવાલ પંથકમાં ભારે પવન અને વરસાદ થી ભારે નુક્શાન
______________
મુવાલ માં , ડભાશા માં ખેતરના, ગોડાઉન ના, ગૌશાળા ના શેેડ સાથે નાં પતરા ઉડ્યા, લાખો નું નુક્શાન
____________
કેરીઓ નો સોથ વળી ગયો , હજારોનુ ખેડૂતોને નુક્શાન
_________________
Mgvcl નાં સેકડો થાંભલા ,વીજ વાયરો તૂટી પડ્યા લાખોનું નુક્શાન
_____________
પાદરા મુવાલ પંથકમાં રવિવારે વહેલી સવારે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં એનેક ઘરોના પતરા ઉડી ગયા હતા, મુવાલ નાં ગોડાઉન નાં પાતરા સાથે નાં શેડ ઉડી ગયા હતા ડભાસા, વિસ્તાર અને મુવાલ , મોભા વિસ્તાર નાં ખેડુતોના ઘરોના પતરા ગૌશાળાના શેડ ઉડી ગયા હતા તેના કારણે લોકોને લાખોનું નૂકશાન થવા પામ્યુ હતું
વીજ કંપનીઓના થાંભલા , તાર, લાઈનો તૂટી જવાના કારણે પાદરા ,,૧, પાદરા ૨તથા મુવાલ સબસ્ટેશન નાં વિસ્તારના અનેક વીજ પોલ તૂટી જવા પામ્યા હતા જે લાખોનું નૂકશાન થવા પામ્યુ છે સરકારને
આમ હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક દિવસ વહેલું વાવાઝોડું અને વરસાદ ત્રાટકતા લોકો ઊંઘતા ઝડપાયા છે ત્યારે હજી ૧૦તારીખ સુધીની જાહેરાત અને આગાહી છે ત્યારે લોકોએ સતર્ક રહેવું પડશે
ગોપાલ ચાવડા પાદરા
રવિવારે વહેલી સવારે પાદરા અને મુવાલ પંથકમાં ભારે પવન અને વરસાદ થી ભારે નુક્શાન
______________
મુવાલ માં , ડભાશા માં ખેતરના, ગોડાઉન ના, ગૌશાળા ના શેેડ સાથે નાં પતરા ઉડ્યા, લાખો નું નુક્શાન
____________
કેરીઓ નો સોથ વળી ગયો , હજારોનુ ખેડૂતોને નુક્શાન
_________________
Mgvcl નાં સેકડો થાંભલા ,વીજ વાયરો તૂટી પડ્યા લાખોનું નુક્શાન
_____________
પાદરા મુવાલ પંથકમાં રવિવારે વહેલી સવારે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં એનેક ઘરોના પતરા ઉડી ગયા હતા, મુવાલ નાં ગોડાઉન નાં પાતરા સાથે નાં શેડ ઉડી ગયા હતા ડભાસા, વિસ્તાર અને મુવાલ , મોભા વિસ્તાર નાં ખેડુતોના ઘરોના પતરા ગૌશાળાના શેડ ઉડી ગયા હતા તેના કારણે લોકોને લાખોનું નૂકશાન થવા પામ્યુ હતું
વીજ કંપનીઓના થાંભલા , તાર, લાઈનો તૂટી જવાના કારણે પાદરા ,,૧, પાદરા /૨/ તથા મુવાલ સબસ્ટેશન નાં વિસ્તારના અનેક વીજ પોલ તૂટી જવા પામ્યા હતા જે લાખોનું નૂકશાન થવા પામ્યુ છે સરકારને