પાદરા ગોપાલ ચાવડા
વડોદરામાં બાગેશ્વર ધામ
સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ
યોજાઈ
____________&
રાત્રે ભવ્ય દિવ્ય દરબાર યોજાશે
_______________&
લવ જેહાદ , હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના , દેશ માં ગદ્દારો, ની જગ્યા નથી પત્રકારો સમક્ષ મૂકી વાતો
_______________
પ્રસિદ્ઘ બાગેશ્વર હનુમાન ભક્ત, રાષ્ટ્ર ભકત, હિન્દુત્વનિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી આજે ગુજરાતના પ્રવાસ માં છેલ્લું સ્થાન વડોદરામાં દિવ્ય દરબાર માટે પધાર્યા છે
જે તે પહેલાં પ્રેસ વાર્તા કરી હતી જેમાં અનેક પ્રશ્નોના જવાબ તેમને આપ્યાં હતાં જેમાં હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના આપી હતી તે માતૃ રક્ષાના દર્શકો માટે રજૂ કરીએ છે
________________