પાદરા ગોપાલ ચાવડા
======
ભારતીય જનતા પાર્ટી ની નરેંદ્ર મોદી ની નેતૃત્વ વાળી સરકારના 9વર્ષ પૂર્ણ થતાં પાદરામાં વિશેષ કાર્યક્રમ સમ્પર્ક થી સમર્થન યોજ્યો
=============
સેવા, સુસાસન અને ગરીબ કલ્યાણ નાં 9વર્ષ
============
લાભાર્થી સંમેલન, વ્યાપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
=============
પાદરા પ્રમુખ સ્વામી હોલ ખાતે યોજાયો કાર્યક્રમ
=======
ભારતમાં નરેન્દ્ર મોદી ના નેતૃત્વ મા ભાજપ ની સરકારને 9વર્ષ પૂર્ણ થયા
તેને લઇને પ્રજા વચ્ચે જઈને સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવી
તેં ઉપલક્ષમાં સમગ્ર દેશ ભરમાં ભાજપ દ્વારા ગામે ગામ, તાલુકા , જિલ્લા અને પ્રદેશ કક્ષાએ કાર્યક્રમો કરવા જેમાં કેન્દ્ર ના મંત્રીઓ, સાંસદો , ધારાસભ્યો , રાજ્યના મંત્રીઓ નાં પ્રવાસો દ્રારા કાર્યક્રમો માં જવું અને સરકારની ઉપલબ્ધિઓ સફળતાઓ પ્રજા અને કાર્યકર્તાઓ સૂધી મૂકવી તે અનુસંધાને પાદરામાં બુધવારે પ્રમુખ સ્વામિ હોલમાં ,, સાંસદ ગીત બેન રાઠવા ,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, હિમાચલના રાજ્ય સભાના સાંસદ શ્રી મતિ ઇન્દુબાલા ગોસ્વામી , જીલ્લા પ્રમુખ સતીશ ભાઈ પટેલ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ, નગર પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલાપાદરા ગોપાલ ચાવડા
======
ભારતીય જનતા પાર્ટી ની નરેંદ્ર મોદી ની નેતૃત્વ વાળી સરકારના 9વર્ષ પૂર્ણ થતાં પાદરામાં વિશેષ કાર્યક્રમ સમ્પર્ક થી સમર્થન યોજ્યો
=============
સેવા, સુસાસન અને ગરીબ કલ્યાણ નાં 9વર્ષ
============
લાભાર્થી સંમેલન, વ્યાપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
=============
પાદરા પ્રમુખ સ્વામી હોલ ખાતે યોજાયો કાર્યક્રમ
=======
ભારતમાં નરેન્દ્ર મોદી ના નેતૃત્વ મા ભાજપ ની સરકારને 9વર્ષ પૂર્ણ થયા
તેને લઇને પ્રજા વચ્ચે જઈને સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવી
તેં ઉપલક્ષમાં સમગ્ર દેશ ભરમાં ભાજપ દ્વારા ગામે ગામ, તાલુકા , જિલ્લા અને પ્રદેશ કક્ષાએ કાર્યક્રમો કરવા જેમાં કેન્દ્ર ના મંત્રીઓ, સાંસદો , ધારાસભ્યો , રાજ્યના મંત્રીઓ નાં પ્રવાસો દ્રારા કાર્યક્રમો માં જવું અને સરકારની ઉપલબ્ધિઓ સફળતાઓ પ્રજા અને કાર્યકર્તાઓ સૂધી મૂકવી તે અનુસંધાને પાદરામાં બુધવારે પ્રમુખ સ્વામિ હોલમાં ,, સાંસદ ગીત બેન રાઠવા ,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, હિમાચલના રાજ્ય સભાના સાંસદ શ્રી મતિ ઇન્દુબાલા ગોસ્વામી , જીલ્લા પ્રમુખ સતીશ ભાઈ પટેલ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ, નગર પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા