સાવલી, જગદીશ પ્રજાપતિ
___________
સાવલીમાં
પીઆઇ કાબલિયાનું ઔરંઝેબી કૃત્ય
_________
અષાઢી બીજની રથયાત્રા દરમિયાન નગરમાં લાગેલી ભગવા દવજ પીઆઇ યે ઉતરાવી
_______________
કોના ઇશારે? કોના કહેવાથી , પીઆઇ ને ભગવી ધવજા નડે છે
_______________&
પીઆઇ કાબલિયા ને કયો રંગ પસંદ છે
_____________
લોકોમાં ભારે આક્રોશ હિંદુઓનાં ટોળા વિરોધ મા ઉમટ્યા
________________
સાવલી માં અષાઢી બીજની રથયાત્રા પ્રસંગે હિન્દુઓએ લગાવેલી ભગવી ધવજાઓ, પીઆઇ કાબલિયા યે અંગત રશ રાખી , ઉતરાવ્યા હિન્દુઓની લાગણી દુભાતા વિરોધ માટે લોક ટોળા ઉમટ્યા , ટોળાને વિખેરવા હિન્દુ આગેવાનો સામે ગુનો દાખલ કરવાની જાહેરમાં ધમકી
સાવલી તાલુકાના પીઆઇ કાબલિયા નાં શરીર માં આજે અચાનક ઔરંઝેબ ઉતરી આવ્યાં હતાં તેના કારણે નગરમાં તાજેતરમા ભગવાન જગન્નાથ ની રથ યાત્રા પ્રસંગે નગરમાં લાગેલ ભગવા ધવજ ઉતારવાનો ઔરંઝેબ હુકમ ઝૂટ્યો અને ધવજાઓ ઉતારીને રોડ ઉપર ફેંકી દીધી હતી આ દૃશ્ય નગરનાં હિન્દુ સમાજે જોતા વાયુવેગે નગરમાં વાત ફેલાતા હિન્દુ સમાજના ટોળા ઉમટી પડ્યા હતા અને આ કાર્યવાહીનો સખ્ત વિરોધ કર્યો જેથી પીઆઇ કાંબલિયાયે હિન્દુ આગેવાનોને જોઈ લેવાની ધમકીઓ આપવાની અને ફરીયાદ દાખલ કરવાની ચીમકી વારંવાર આપી જેઠી લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો અને નગર નું વાતાવરણ સ્ટ્રોંગ થઈ ગયું આ અંગે પીઆઇ કાંબલિયાને કોના કહેવાથી ભગવા દવજ ઉતારો છો તો જણાવ્યુ કે મને અંગત રશ છે ભગવા દવજ ઉતારવાનો
આમ સાવલી જાણે પાકિસ્તાન માં હોય તેવુ સાવલીના હિન્દુઓને ઘડીક ભર લાગ્યું હતું જેમાં ચારે બાજુ વિરોધ થતાં પીઆઇ પોલીસ સ્ટેશનમાં જતા રહયાં હતાં પરંતુ હિન્દુ સમાજમાં રોષ વ્યાપેલો છે જ્યા સુધી પીઆઇ ભગવી ધવજાઓ પાછી નહિ લાગે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે તેમ જણાવ્યુ હતુ