ગોપાલ ચાવડા પાદરા
પાદરાના ડબકા ગામે દેશી રિવોલ્વર અને ૬જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરતી જિલ્લા sog પોલિશ
____________
જીલ્લા એસ ઓ જી પોલિસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી
____________
વડોદરા જીલ્લા એસોજી ની ટીમો એસ ઓ જી ઇન્સ્પેક્ટરજે એમ ચાવડા, નાં માર્ગદર્શનમાં એમ બી જાડેજા , એચ એમ જાળીયા પો ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા વડુ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ડબકા ગામમાં લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતા નિમેષ ચંદુ ભાઈ પરમાર દેશી બનાવટની રિવોલ્વર રાખે છે તેના આધારે તેના ઘરમાં એસો જી પોલીસે રેડ કરતાં આરોપી નાં ઘરે થી આ દેશી તમંચો એક અને ૬જીવતા કારતુસ , મોબાઈલ, ઘડિયાળ વગેરે જપ્ત કરેલ છે જેથી નિમેશ ની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરના કાયૅવાહી કરી છે આ બનાવ બનતાં પાદરા તાલુકામા સનસનાટી મચી જવા પામી છે