પાદરા ગોપાલ ચાવડા
============
પાદરા તાલુકાના મોભા
રોડ ગામેથી પસાર થતી ઉમજ ગામની દુકાનમાંથી ભરેલો સરકારી અનાજનો જથ્થો વડુ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે 9000 ના ચોખા મારુતિવાન મોબાઈલ ફોન મળી કુલ 62,710 નો મુદ્દા માલ સાથે મારુતિ ચાલકની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ કરજણ તાલુકાના ઉમજ ગામના ભગવાનદાસ ફળિયામાં રહેતા 36 વર્ષીય મુકેશ પ્રવિણ ઠાકોર ખેતી નો વ્યવસાય કરે છે તેને ગામમાં આવેલા પોતાની પરવાના વાળી પંડિત દિન દયાળ ગામની સંસ્થા અનાજની સરકારી દુકાન વેચાણ કાર્ડ ધારકો મળતા અનાજ તેવો પાસેથી ઓછા ભાવે છલ કપટથી મેળવી પોતાના કબજા વાળી મારુતિ માં કોઈ બિલ આધાર પુરાવા વગર ભરીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વડુ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા ગ્રાહકો અને આપવામાં આવતા ઓછા ભાવના પ્લાસ્ટિકના 10 કટકામાં ભરેલા 450 kg ચોખા 9000 રૂપિયાનાં અંદાજીત ચોખા મેળવી લીધા હતા.આ ચોખા પોતાની મારુતિ કારમાં ભરીને વેચવા માટે પાદરા તાલુકાના મોભા રોડ ગામેથી પસાર થતા હતા તે દરમિયાન વડુ પોલીસે ચોખાના કટ્ટા 450 કિલો 9000 કબ્જે કરી પૂછતા ગલા તલા કાર્ય હતાં અને કોઈ બિલ કેપુરાવો ક્યાંથી લાવ્યા કયા લઈ જવાના છો તે અંગે કોઈ સંતોષ કારક જવાબ નહિ મળતા વડુ પોલીસે ચોખાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેપાદરા ગોપાલ ચાવડા
============
પાદરા તાલુકાના મોભા
રોડ ગામેથી પસાર થતી ઉમજ ગામની દુકાનમાંથી ભરેલો સરકારી અનાજનો જથ્થો વડુ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે 9000 ના ચોખા મારુતિવાન મોબાઈલ ફોન મળી કુલ 62,710 નો મુદ્દા માલ સાથે મારુતિ ચાલકની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ કરજણ તાલુકાના ઉમજ ગામના ભગવાનદાસ ફળિયામાં રહેતા 36 વર્ષીય મુકેશ પ્રવિણ ઠાકોર ખેતી નો વ્યવસાય કરે છે તેને ગામમાં આવેલા પોતાની પરવાના વાળી પંડિત દિન દયાળ ગામની સંસ્થા અનાજની સરકારી દુકાન વેચાણ કાર્ડ ધારકો મળતા અનાજ તેવો પાસેથી ઓછા ભાવે છલ કપટથી મેળવી પોતાના કબજા વાળી મારુતિ માં કોઈ બિલ આધાર પુરાવા વગર ભરીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વડુ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા ગ્રાહકો અને આપવામાં આવતા ઓછા ભાવના પ્લાસ્ટિકના 10 કટકામાં ભરેલા 450 kg ચોખા 9000 રૂપિયાનાં અંદાજીત ચોખા મેળવી લીધા હતા.આ ચોખા પોતાની મારુતિ કારમાં ભરીને વેચવા માટે પાદરા તાલુકાના મોભા રોડ ગામેથી પસાર થતા હતા તે દરમિયાન વડુ પોલીસે ચોખાના કટ્ટા 450 કિલો 9000 કબ્જે કરી પૂછતા ગલા તલા કાર્ય હતાં અને કોઈ બિલ કેપુરાવો ક્યાંથી લાવ્યા કયા લઈ જવાના છો તે અંગે કોઈ સંતોષ કારક જવાબ નહિ મળતા વડુ પોલીસે ચોખાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે