પત્રકાર : મીત માછી
ડભોઈ
ડભોઇમાં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દબાણ દૂર કરાવ્યું
ડભોઇ નગરપાલિકા અને આર.એન.બી ને સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યું
સરકારી જમીનમાં સ્ટેચ્યુ યુનિટી હાઇવે પર કાચું બાંધકામ તોડ્યું
સરકારી જમીનમાં દબાણ કરતા લોકો ઉપર ધારાસભ્યની શૈલેષભાઇ મહેતાની લાલ આંખ
તાત્કાલિક અસરથી જેસીબી મંગાવી દબાણ દૂર કરાયું
રોડની બાજુમાં કાચો સેડ બાંધી ભૂ માફિયાઓ એ જમાવ્યો હતો અડ્ડો
રોડ ખાતામાં આવતા કાચા દબાણો
ધારાસભ્યને ફરિયાદો થતા આજે સ્થળ ઉપર હાજર રહી દબાણ દૂર કરાવ્યું