ગોપાલ ચાવડા
==========.
પાદરાના જાસપુર ની સીમમાં આવેલ શીવા ફાર્મા કંપની દ્વારા ખેડૂતોને નૂકશાન થાય તેવો ગેસ,રાખોડી અને કચરો રોજ ત્રણ થી ચાર ટ્રેકટર નખાય છે તે અંગે અનેક રજૂઆતો કરતા કોઈ પરિણામ નહિ મળતા તાજપુરા ના ગ્રામ જનોએ કલેકટર વડોદરાને લેખિતમાં રજૂઆત કરી
પાદરા તાલુકાના જાસપુર ગામની સીમમાં આવેલ શિવા ફાર્મા નામની કંપની આવેલી છે જે કોઈને કોઈ બાબતે વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે જેમાં ગત સપ્તાહે બાજુના ખેતર પાડોશીઓ તાજપુરા ગામ નાં ખેડુતો છે જે તેમના ખેતરમાં કંપની ના ગેસ ને અને રાખોડી કારણે ખેતીને નૂકશાન થાય છે તેવી રજૂઆતો કરી હતી જેમાં કોઈ પરિણામ નહિ મળ્યું. જેમાં આજ શિવા કંપની દ્વારા રોજ ટ્રેકટરો દ્રારા કંપનીનો વેસ્ટ , રાખોડી, કચરો , ગેરકાયદેસર રીતે , તાજપુરા સહિત , જાસપુર, લુણા ગામની સરકારી જમીન માં ગેરકાયદેસર ઠાલવે છે અને ગેસ પણ ફેલાય છે આ રાખોડી થી ખેતીને નૂકશાન થાય છે આ અંગે શિવા કંપની ના જવાબદાર અધિકારીઓને અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે છતા કંપની નાં કુંભ કર્ણ અધિકારીઓ યે કોઈ પણ જાતનો જવાબ નહિ આપતા આખરે પીડિત ખેડૂતોએ પ્રદૂષણ અટકાવવા સરકારને શરણે વડોદરા કલેકટર કચેરી જઈને લેખિતમાં શિવા કંપની વિરુદ્ધ આવેદન આપીને ન્યાયની માગણી