પાદરામાં અગાઊ લવ જેહાદ ની ફરીયાદ માં દુષ્કર મામલે મુસ્લિમ યુવક ની ધરપકડ થવા પામી હતી જેમાં યુવતીએ કોર્ટે માં ફરીયાદ કરતાં અન્ય બીજા નામો દુષ્કર્મના કેશમાં ખુલતા નવો વળાંક આવ્યો છે
પાદરામાં લવ જેહાદ પીડિતાએ કોર્ટ માં કરેલી દુષ્કર્મની ફરિયાદના આધારે પોલીસ તપાસ નો ધમધમાટ થતાં પોલીસે બે આરોપીને રાઉન્ડ કર્યા ત્રણ આરોપી ફરાર થયાં છે
પાદરામાં લવજેહાદ નો ભોગ બનેલી પીડિતાએ કોર્ટમાં કરેલી વધુ પાચ લોકો સામે દુષ્કર્મની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે પાદરામાં ધોરણ 9 ની વિદ્યાર્થીને હિન્દુ નામ રાખી લગ્નની લાલચ આપનાર લઘુમતિ કોમના યુવક વિરુદ્ધ ગત મહિને પોલીસ ફરિયાદ નોંધાય હતી સગીરાએ લવ જેહાદ ચર્ચા પ્રકરણમાં વધુ પાંચ શખ્સો સામે કોર્ટમાં ફરિયાદ કરતા પોલીસ એકશન માં આવી છે પોલીસે ઍક અન્ય સમાજ નો યુવક જયારે ઍક મુસ્લીમ ની પૂછપરછ હાથ ધરી ધરપકડ કરી મેડિકલ કર્યું છે પાદરામાં સાહિલ સલીમ વોહરા યુવક દ્વારા હિન્દુ નામ રાખી ધોરણ નવ ની વિદ્યાર્થીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું સાહિલ પરનીત હોવા છતાં વિદ્યાર્થીને અંધારામાં રાખી હતી વિદ્યાર્થીને સાહિલ લઘુમતી કોમનો હોવાની પાછળથી જાણ થઈ હતી પીડિતાની ગત બાર મી જુનને ફરિયાદને આધારે પાદરા પોલીસે સાહિલ વોરા વિરુદ્ધ દુષ્કર્મ પોક્સો ધમકી એક્રોસિટી મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી બીજી તરફ સગીર યુવતીએ વધુ પાંચ શખ્સો સામે કોર્ટ માં ફરિયાદ કરી હતી કે સાહિલ બળજબરી થી યુવતીને પાંચ શખ્સો પાસે મોકલી હતી અને પીડિતા પાસે દેહ વ્યાપાર કરાવતો હોવાના આક્ષેપ કરતા હડકમપ મચી જવા પામ્યો હતો પીડિતાની ફરિયાદ અંગે તપાસ કરવા માટે કોર્ટે આદેશ કરતા પોલીસ એક્શનમાં આવી છે આ મામલે પોલીસે બે શખ્સો સમીર સાહ રહે પાદરા, રફીક મેમણ , રહે પાદરાગોવિંદપૂરા, ધરપકડ કરી મેડિકલ કરવામાં આવ્યું છે જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જવા પામ્યા છે ઉલ્લેખનીય છે તે કે આ તમામ પાંચ શખ્સો મોટા સુખી પરિવારના હોવાનું પણ બહાર આવતા ખડ ભળાટ મચી જવા પામ્યો છે જોકે સમગ્ર ઘટનાની વાતે પાદરામાં ભારે ચર્ચાનું જોર પકડ્યું છે આ બાબતે વડોદરા જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપી બી એચ ચાવડા સહિતની ટીમ દ્વારા સ્થળ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ જ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા પણ પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે