ગોપાળ ચાવડા પાદરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા માં આવેલી જેન સ્કૂલમાં ઇન્વેસ્ટીચર સંભારંભ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા ની જેન સ્કૂલખાતે ઇન્વેસ્ટિચર સમરોહ યોજાયો હતો ઇન્વેસ્ટિચર સમારોહ એ સ્કૂલમાંટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યાં શાળા તેના નેતૃત્વતા ધરાવતા વિદ્યાર્થીયોને ચોક્કસ ભૂમિકાઓ અને જવાબદારીઓ સોંપી કુશળ નેતૃત્વના કૌશલ્યો માં નિપુણ કરે છે. જેન સ્કૂલમાં અભ્યાસ કરતા 2023 2024 ના શૈક્ષણિક સત્ર માટે બાળકો ને એક સાથે શક્તિશાળી, લાગણીશીલ અને જવાબદારી નો એહસાસ કરાવતો આ સમારોહ આજ રોજ ઝેન સ્કૂલ માં હર્ષોઉલાસ થી ઉજવવા માં આવ્યો હતો આ પ્રસંગે ધોરણ 6 થી 12 ના 50 જેટલાં વિદ્યાર્થીઓને આજે પદવી આપવામાં આવીહતી આ પ્રસંગે સ્કૂલના શિક્ષકો તેમજ મેનેજમેન્ટ સહિત સિલેક્શન થયેલા બાળકોના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયદીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે સંસ્કૃતમાં મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્કૂલના મુખ્ય હેડ બોય હેડ ગર્લ ડેપ્યુટી હેડબોય હેડ ગલ તેમજ જુનિયર હેડ બોય હેડગલ દરેક ક્લાસના બે બોયસ બે ગર્લ્સ ને પ્રિફેક્ટ પદવી પણ આપવામાં આવી હતી આમ જૈન સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ કાઉન્સિલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું