ગોપાલ ચાવડા પાદરા
ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન*
વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આજરોજ શ્રાવણ સુદ દશમ ના રોજ સાત વર્ષ પહેલાં જીવનલીલા સંકેલી હતી તે દિવસે સંસ્થા ના વરિષ્ઠ સંત પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી ની ઉપસ્થિતિ માં નારાયણ સરોવર ચાણસદ ખાતે વિશિષ્ટ સ્મરણ સભા યોજાઈ હતી જેમાં ચાણસદ તથા આસપાસના ગામોના દસ હજાર થી વધુ ભાવિકો હાજર રહ્યા હતા.