ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો
___
શ્રાવણ પૂર્ણિમા નાં પવિત્ર દિવશે યુગો થી હિન્દુઓ જેમાં યગ્નોપવિત સંસ્કાર મેળવ્યા પછી દ્વીજ થાય છે
પાદરામાં બ્રાહ્મણ સમાજ ના સભ્યો દર વર્ષે અચલેસ્વર મહાદેવ વાડીમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત ધારણ નો કાર્યક્ર્મ યોજાયો હતો જેમા મોટી સંખ્યામા બ્રાહ્મણો હાજર રહીને સંસ્કાર પ્રાપ્ત કર્યાં હતાંપાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો
___
શ્રાવણ પૂર્ણિમા નાં પવિત્ર દિવશે યુગો થી હિન્દુઓ જેમાં યગ્નોપવિત સંસ્કાર મેળવ્યા પછી દ્વીજ થાય છે
પાદરામાં બ્રાહ્મણ સમાજ ના સભ્યો દર વર્ષે અચલેસ્વર મહાદેવ વાડીમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત ધારણ નો કાર્યક્ર્મ યોજાયો હતો જેમા મોટી સંખ્યામા બ્રાહ્મણો હાજર રહીને સંસ્કાર પ્રાપ્ત કર્યાં હતાં