ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ઈદ નાં તહેવાર નાં નીકળેલા જુલૂસ દરમ્યાન હિન્દુ યુવાનોને ધમકી આપી હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ બીભત્સ ઇશારાથી અપશબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાય તેવુ વર્તન કરી નગરમાં અશાંતિ ફેલાવવાનુ કૃત્ય કરતાં 14 મુસ્લીમ અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરી 9ની ધરપકડ કરવામાં આવી, 5ફરાર થયા છે
=============
ધારાસભ્ય ની ધારદાર રજૂઆત નાં પગલે વડોદરા જિલ્લા એસપી દ્વારા તાત્કાલિક દોષિતો સામે કડક પગલાં લેવાયા
પાદરામાં ઈદ પર્વ નિમિત્તે નીકળેલા જુલુસ દરમ્યાન હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરનાર 14 પૈકી નવ લોકોની પાદરા પોલીસે ધરપકડ કરી લીધી છે ઈદ પર્વ નિમિત્તે નીકળેલા જુલુસ દરમિયાન પાદરાના અંબાજી તળાવ પાસે હિન્દુ ધર્મના કેટલાક યુવાનોની સામે ધાર્મિક લાગણી દુબઈ તે પ્રકારનું કૃત્ય કરી લૂંટ ચલાવનાર 14 લોકો સામે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેને લઇને પાદરા પોલીસ સહિત lcb sog સહિતની વિવિધ પોલીસ સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા આજરોજ નવ લોકોને ધરપકડ કરી લેવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે આ આરોપીઓ માંથી કેટલાક નામચીન અસામાજિક તત્વોછેજે વારંવાર આવાં કૃત્યો કરવાં ટેવાયેલા છે પરંતુ હિન્દુ સમાજના શાંતિ પ્રિય લોકો ઘર્ષણ ટાળવા પોલિશ ફરીયાદ થી દુર રહેતા હતા જેથી ફરીયાદ કરવાનુ ટાળતા હતા, ત્યારે 9ની ધરપકડ કરવામાં આવી છે જોકે અન્ય હજુ પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છેત્યારે પાદરા પોલિસ પાદરા નગર નાં પ્રવેશ દ્વાર ઉપર વધી પડેલી અસામાજિક પ્રવૃત્તિ વહેલી તકે ડામે તે જરૂરી છે