ગોપાલ ચાવડા પાદરા
પાદરાના મુજપુર મહિસાગર નદીને નવરાત્રીની આઠમ મે ચુંદડી ઓઢાડવા નો મનોરથ યોજાયો
મહિસાગર નદી માં આધશકિત ની આરાઘના રૂપી નવરાત્રિ ના આઠમાં નોરતાના રોજ સવારે ૦૯:૦૦ કલાકે આથમનાપુરા મુજપુર શ્રી મહીસાગર માતાજી ના મંદિર આરા માથી નદીના પટમાં માતાજીને આશરે 1251 ફૂટ ની ચુંદડી ઓઢાડવાનું આયોજન રાખેલ હતું જેમાં માંજી ધારાસભ્ય જસપાલસિંહ, પ્રમુખશ્રી રણછોડભાઈ, ગીરવતસિંહ રાજ, તા. પ. દિલીપભાઈ, પકાસેઠ, મહેશભાઈ સરપંચશ્રી નટુભાઇ સરપંચશ્રી ભલાભાઈ, કલ્લુભાઈ, હરમાંનભાઈ, રાજુભાઇ , દેસાઈભાઈ, મહિસાગર યુવક મંડળ ના તમામ સાથીઓ આથમનાપુરા મુજપુર ગામના સર્વ ગ્રામ જનો આ ધાર્મિક કાર્યમાં હાજર રહી માં ના આશીર્વાદ લઈ અનેરા ઉત્સાહ સાથે ભક્તમય બન્યા માતાજી સર્વે ને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી અર્જુનસિંહ પઢીયાર એ પ્રાર્થના કરી
મહિસાગર નદી તે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે જે સમગ્ર કાંઠાના નિવાસીઓ હજરો વર્ષ થી તેમની શ્રધ્ધા છે જે કિનારાના ગામોના લોકો પ્રતિ વર્ષ આ ચુંદડી મનોરથ કરે છે