પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં માં શક્તિ ગરબા ગ્રુપ દ્વાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો ના ગરબા અને સ્પર્ધા યે આકર્ષણ જમાવ્યું
===========
યુવાનો મોટી સંખ્યામા ઉમટ્તા ગ્રાઉન્ડ નાનું પડ્યું મોડા સુઘી ગરબા જામે છે , ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ
===========
પાદરામાં નવરાત્રી નો માહોલ ભારે જામ્યો છે તયારે હવે છેલ્લો દીવસ બાકી છે જેમાં માં શક્તિ ગરબા ગ્રુપ માં નાના ભૂલકાઓ યે ભારે જમાવટ કરી છે જેમાં રોજ વિવિઘ વેશ ભૂષાઓની સ્પર્ધાઓ અનેરું આકર્ષણ ઊભું કર્યું છે
જેમાં ગાયક વૃંદ નુ ગાયન સુન્દર હોવાના કારણે ગરબા ગ્રાઉન્ડ માં ખેલૈયાઓને ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો
દરરોજ સમાજના આગેવાનો ને આમંત્રિત કરીને આરતીમાં સહભાગી બનાવ્યા હતા
જેમ સાંસદ ગીતાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગરબાનું સફલ આયોજન વર્ષોથી ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં સંપૂર્ણ આગેવાની માં થાય છે
આમ માં શકિત ગરબા નગરમાં અલગ છાપ ઊભી કરી છે