પાદરા ગોપાલ ચાવડા
====
પાદરાના ડભાસા ની ઇલીઝીય ફાર્મા કંપની નાં ચેરમેન યશવંત ભાઈ પટેલ નાં જન્મદિવસ નિમિતે 200થી વધુ બોટલ રકતદાન શિબિર યોજાયો
પાદરા તાલુકાના ડભાસા નાં મહલી ખાતે ઇલીઝિયમ ફાર્મા કંપની આવેલી છે તેના ચેરમેન યશવંત ભાઈ પટેલ ની 28 ઓક્ટોમ્બર જન્મ દિવસ હોય પ્રતિ વર્ષે ની માફક ચાલુ વર્ષે પણ SSG હૉસ્પિટલ નાં સહયોગ થી 200થી વધુ
બોટલ રકતદાન થયુ હતું
આ કાર્યક્રમ મા કંપનીનાં કામદારો , સ્ટાફ મોટી સંખ્યામાં રકતદાન કરવાં ઉમટ્યા હતા