ગોપાલ ચાવડા પાદરા
_______
પાદરા ઝેન સ્કૂલ દ્વાર સૌ પ્રથમવાર પંચ પ્રાણ તત્વ ઉપર, શૈક્ષણિક પ્રદર્શન
_______________
, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આકાશ ,આ પાંચ તત્ત્વો ના દૃષ્ટિ કોણ બનાવીને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવડાવ્યા
_______________
જીલા શિક્ષણાધિકારી
આર આર વ્યાસ ના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું
________________
પાદરામાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી ઝેન સ્કૂલ દ્વારા શનીવારે પંચતત્વ ને ધ્યાને રાખી બાળકો દ્વાર શૈક્ષણિક પ્રદર્શન યોજાયું હતું
આ શૈક્ષણિક પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારી
આર આર વ્યાસ નાં હસ્ટે ખુલ્લું મુકાયું હતું જેમાં ઝેન સ્કુલ નાં સંચાલક ધુવ વૈદ્ય ,ટી પિ ઓ, વિનુભાઈ પરમાર, સહિતઅન્ય સ્કૂલનાં શિક્ષક ગણ ઉપસ્થીત રહ્યા હતા
આ સમગ્ર એકઝીબિસન ડી ઈ ઓ
યે નિહાળ્યું હતુ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે મહેનત કરાવનાર શિક્ષકો, સ્કુલ સંચાલકોને પણ સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા
આ પ્રદર્શન માં નાના ભૂલકાઓ જે સિનિયર થી માંડીને ૧૨ ધોરણ સુધી નાં વિદ્યાર્થિઓ યે ખુબજ મહેનત કરીને અલગ અલગ પ્રયોગો જે પંચ તત્વ ની થીમ ઉપર તૈયાર કર્યાં હતા
જેમકે ,જલ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી,
તત્વોને, માધ્યમ બનાવીને વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ બનાવી હતી જે ખુબજ સુન્દર અને પ્રેરણા દાયક હતી