ગોપાલ ચાવડા પાદરા
ભોજ શ્રી આર.બી.પટેલ વિદ્યાલય માં આદ્ય શક્તિની આરાધના પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું
.નવરાત્રી નિમિતે ભોજ ની આર બી પટેલ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ સુંદર ગરબાનું આયોજન કર્યું હતું જેમાં અહીંયા દરેક ધર્મના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.જેમાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો પણ ગરબે ઘૂમ્યા હતા અને વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો .
આ પ્રકારનાં સાંસ્ક્રુતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના સંસ્કૃતી પ્રત્યે પ્રેમ જાગતો હોય છે અને સંસ્કાર નુ સિંચન થતું હોય છે