Breaking News

લુણા ગામમાં સ્થાપવામાં આવેલ પ્લાન્ટ ઘરેલુ ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતીમાં વપરાશે ====== પાદરા ઇન્ડસ્ટ્રીઝ એશોસિયેસન અને ફાર્મસ એક્શન ગૃપ નાં સહયોગ થી આ પ્લાન્ટ સ્થાપિત થયો ========= પ્રવીણ ભાઈ રાબડીયા આર .સી. પટેલ, જયેશ પટેલ, સીમર દ્વારા આ પ્લાન્ટ બનાવવાની જવાબદારી સંભાળી હતી

ગોપાલ ચાવડા પાદરા

લુણા ગામમાં સ્થાપવામાં આવેલ પ્લાન્ટ ઘરેલુ ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતીમાં વપરાશે

======

પાદરા ઇન્ડસ્ટ્રીઝ એશોસિયેસન અને ફાર્મસ એક્શન ગૃપ નાં સહયોગ થી આ પ્લાન્ટ સ્થાપિત થયો

=========

પ્રવીણ ભાઈ રાબડીયા આર .સી. પટેલ, જયેશ પટેલ, સીમર દ્વારા આ પ્લાન્ટ બનાવવાની જવાબદારી સંભાળી હતી

===

લુણા ગામમા પાદરા ઇન્ડસ્ટ્રીઝ એશોસિયેસન ફાર્મસ એક્શન ગ્રુપ નાં સહયોગ થી ઘરેલું ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતીમાં ઉપયોગ કરવો તે આયોજન કરવા માટે રચાયેલા આપ યુ ડી એમ એસ આર ની ડિઝાઇન મોડ્યુલર છે એટલે કે ભવિષ્યમાં વધુ સુવેઝ ને સમાવવા માટે તેને સરળતાથી વિસ્તૃત કરી શકાય છે આ પ્લાન્ટ ડિસેમ્બર 2023 થી સતત ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 1.4 મિલિયન લીટર ઘરેલું ગંદા પાણીના ટ્રીટ કરી ચૂક્યો છે જેમાં સીઓડી 10 થી 20 મિલિગ્રામ અને બી ઓ ડી બે થી ત્રણ મીલી ગ્રામમાં સુધી લાવી શકાય છે આ પ્લાન્ટ ની ડિઝાઇન કેપેસિટી કરતાં દોઢથી બે ગણો ફ્લોર પર પણ પરીક્ષણ કરવામાં આવેલ છે અને તેનું પરફોર્મન્સ ખૂબ જ સંતોષકારક હોવાનું જણાય આવ્યું છે આ પ્લાન્ટ પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને ફાર્મસ એક્શન ગ્રુપની નાણાકીય સહયોગ થી સ્થાપિત કરવામાં આવ્યો છે પાદરા ઇન્ડસ્ટ્રીઝ પ્રવીણભાઈ રાબડીયા સી આર  પટેલ અને શ્રી જયેશ પટેલે સીમર દ્વારા પ્લાન્ટ બનાવવા ખૂબ જ જવાબદારી સંભાળી હતી સંજય ગોહિલે પ્લાન્ટનો સંચાલન કર્યું અને હવે તેઓ પ્લાન્ટની રોજ દેખરેખ રાખશે પ્લાન્ટ ની બાજુમાં રહેતા ખેડૂત ભાઈલાલભાઈ સોલંકી પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલા છે એમએસ યુનિવર્સિટીના બરોડા ખાતેના ડાયરેક્ટર ઉપેન્દ્ર પટેલ જેવો આ સમગ્ર પ્લાન્ટનું નિર્માણ ,નિદર્શન કરેલું છે  જીપીસીપીના અધ્યક્ષની હાજરીમાં લુણા ગામમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સ્થાપવાથી આસપાસનું જે ભૂગર્ભ પાણી અશુદ્ધ થઈ ગયા છે જે હવે ગંદા પાણી ને પણ શુદ્ધ કરી અને તેને ખેતીમાં ઉપયોગ થશે અને ખેતીમાં ઉપયોગ થવાને કારણે લોકોનો જે ખર્ચ છે પાણીનો એ ઘટી જશે અને ખેતીને ભારે ફાયદો થશે આ પ્રકારનો આ પ્લાન થતા લુણા ગામના લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતોઆ કાર્યક્રમમાં જીપીસીબી ચેરમેન, આર બી બારડ, ડી એમ ઠાકર, પ્રસૂન ગાર્ગવ જીપીસીબી પ્રદેશ ડાયરેક્ટર , પર્યાવરણ વિદ રોહિત પ્રજાપતિ, એશોસિયેસંન પ્રમુખ પ્રવિણ રાબડીયા સીમર કેમિકલના રમણભાઇ  સી પટેલ તથા જયેશ ભાઈ પટેલ વગેરે ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં જીપીસીબી ચેરમેન, આર બી બારડ, ડી એમ ઠાકર, પ્રસૂન ગાર્ગવ જીપીસીબી પ્રદેશ ડાયરેક્ટર , પર્યાવરણ વિદ રોહિત પ્રજાપતિ, એશોસિયેસંન પ્રમુખ પ્રવિણ રાબડીયા સીમર કેમિકલના રમણભાઇ  સી પટેલ તથા જયેશ ભાઈ પટેલ વગેરે ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામં આવ્યું હતુંલુણા ગામમાં સ્થાપવામાં આવેલ પ્લાન્ટ ઘરેલુ ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતીમાં વપરાશે
======

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *