ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાના માસર ગામે મુકુંલ માધવ ફોઉન્ડેશન અને ફીનોલેક્સ કંપની દ્વારા ખેડૂતોને આંબાના છોડ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં એક ખેડૂતને પાંચ આંબા ના છોડ આપવામાં આવ્યા હતા જેમાં 1000 જેટલા આબાનો વિતરણ કર્યું હતું.
જેમાં ફીનો્લેક્સ કંપની ના મિતુલ બારોટ તથા કંપની ના સાહેબ તેમજ પાદરા તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રગટાવી આંબા ની કલમ નું વિતરણ કર્યું હતું. અને પર્યાવરણ ને બચાવા યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું…
રિપોર્ટ: અલ્પેશ જાદવ (પાદરા)