પાદરા , ગોપાલ ચાવડા
=====
પાદરા તાલુકાના 3 CHC
હોસ્પિટલો નાં અંદાજીત 100 ટીબી દર્દીઓ ને ફીનોલેકસ પાઇપ કંપની દ્વારા પૌષ્ટિક કીટ નું વિતરણ કરવામાં આવ્યુ
============
કંઝટ, સાધી, મોભા ની સરકાર હોસ્પિટલોમાં ટીબી દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
============
મોટી સંખ્યામાં દર્દીઓ યે લાભ લીધો
=============
પાદરા તાલુકાના માસર ગામની સીમ આવેલ ફાઇનોલેક્સ,પાઇપ બનાવતી કંપની અનેક csr પ્રોજેક્ટ દ્વારા પાદરા તાલુકામાં અનેક સેવા કિય કાર્યો કરે છે
તે અંતર ગત કંપનીના csr હેડ નિતુલ બારોટ દ્વારા પાદરા તાલુકાની ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કણઝટ, મોભા, સાધી, મળી કુલ અંદાજીત 100ટીબી દર્દીઓને દર મહિને , અંદાજીત 1000રૂપિયાનો પૌષ્ટિક આહાર જે આગામી છ મહિના સુધી આપવામાં આવશે તે અર્પણ નો કાર્યક્રમ શનિવાર ના રોજ
ઉપરોક્ત ત્રણ હૉસ્પિટલ માં કાર્યક્રમ યોજ્યો હતો
જેમા જીલ્લા ટીબી હેડ ડોકટર વિપુલ ત્રિવેદી, ફોનોલેક્સ કંપનીના ,csr હેડ નિતુલ બારોટ, તાલુકા હેલ્થ ઓફિસર વિમલ સર
સહીત સ્ટાફ અને નર્સિંગ હાજર રહ્યો હતો અને તમામ દર્દીઓને એક મહિનાનો પૌષ્ટિક આહાર અર્પણ કરવામાં આવ્યો હતો આ કામગીરી થતા દર્દીઓમાં આનંદ છવાયો હતો