પાદરા પોલિસ સ્ટેશન માં ૭૬માં ગણતંત્ર દિવસ ની આનંદ ઉત્સાહ અને દેશ ભક્તિ ના વાતાવરણ માં ઉજવણી કરવામાં આવી
પીઆઇ વી એ ચારણે દવજ. ફરકાવીને સલામી આપી
પાદરા પોલિસ સ્ટેશન માં રવિવારે ૭૬ માં ગણ તંત્રની ઉજવણી વહેલી સવારે કરવામાં આવી હતી જેમાં સમગ્ર પોલિસ, સ્ટાફ,grd, હોમગાર્ડ ના જવાનો અને પીએસઆઈ અધિકારીઓની ઉપસ્થિતીમાં પીઆઇ વીએ ચારણે ત્રિરંગા દવજફરકાવીને સલામી આપી હતી