પાદરા ના શ્રી રામકુમાર છાત્રાલય માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુર નાં માન માં બાળકોનો અભિવાદન કાર્યક્ર્મ યોજાયો હતો
જેમા પાદરાના નાયબ મામલતદાર વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં સંસ્થાન ગોપાલ ચાવડા , જીગર પંડયા, દિલીપ ઘડિયાળી અને ગૃહ પતિ રમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યાં હતાં