પાદરામાં પેટા ચૂંટણી નો ધમધમાટ
ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પાદરા નગર પાલિકા વોર્ડ 3 અને વડુ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી ના ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા
શનિવારના બપોરે કોંગ્રેસ દ્વારા પાદરા નગર પાલિકા વોર્ડ 3ની પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર અમી બેન પંડ્યા અને વડુ તાલુકા પંચાયત ના ઉમેદવાર સુરેશ ભાઈ મંગળભાઈ પટેલ ના નામનો મેન્ડેટ જાહેર થયા કોંગ્રેસ જીલ્લા પ્રમુખ જસપાલ સિહ પઢીયાર ના હસ્તે બંને ઉમેદવારોના ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યાં હતાં અને વાજતે ગાજતે મામલતદાર કચેરી ખાતે સક્ષમ અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં કાર્યકર્તાઓની સાથે જીલ્લા પંચાયત સદસ્ય અર્જુન સિંહ પઢીયાર, સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા અને વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …