ગોપાલ ચાવડા પાદરા
_______
પાદરામાં યોજાયેલ લોક અદાલત ,કુલ ૨૮૨૩ કેસ મુકાયા હતાં જેમાં ૧૧૦૯ કેસ નો નિકાલ થયો _______
આ લોક અદાલતમાં બે કરોડ ૨૪લાખ ૩૩હજાર ૩૩૧ રિકવરી થયાં
___________
પાદરામાં નેશનલ લોકો અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જે પાદરા સિવિલ કોર્ટ ખાતે થયું હતું જેમાં કુલ 2823 કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં 1109 જેટલા કુલ કેસનો નિકાલ થયો હતો આજે યોજાયેલી લોક અદાલતમાં બે કરોડ 24 લાખ 33,300 અને 31 રૂપિયાના કેસનો નિકાલ થયો હતો
આ હાજરી યોજાયેલી લોક અદાલતમાં કુલ બેંકોના 1641 કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં 98 કેસનો નિકાલ થયો હતો અને 74 લાખ 11,714 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી જ્યારે કોર્ટના કુલ 1182 કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં 1000 ને 11 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેની રિકવરી એક કરોડ પચાસ લાખ 21,617 રૂપિયાના રૂપિયાનો રિકવરી કરવામાં આવી હતી
આ પ્રકારની લોક અદાલત દર ત્રણ મહિને યોજાતી હોય છે જેનું સંચાલન પાત્રમાં તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી કરતી હોય છે અને તેના અધ્યક્ષ ઝેડ એન મુનશી જજ હોય છે જ્યારે સેક્રેટરી તરીકે કે એ પરમાર સંચાલન કરતા હોય છે
આજની લોક અદાલતમાં અન્ય જે સંસ્થાઓએ ભાગ લીધો હતો તેમાં મધ્ય ગુજરાત વીજ કંપની બેન્ક ઓફ બરોડા, એસબીઆઈ બેન્ક ,યુનિયન બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા , કેનેરા બેન્ક, ગુજરાત ગ્રામીણ બેંક, અને બેન્ક ઓફ ઇન્ડિયા એ ભાગ લીધો હતો