Breaking News

વડોદરા કલેકટર કચેરી ખાતે ભોજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભોજ ગામના સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાય ની માંગણી સાથે સૂત્રોચાર પ્લે કાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીવિધર્મીઓ દ્વારા યેન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવી રજૂઆત કરી.

વડોદરા કલેકટર કચેરી ખાતે
ભોજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા
ભોજ ગામના સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાય ની માંગણી સાથે સૂત્રોચાર પ્લે કાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીવિધર્મીઓ દ્વારા યેન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવી રજૂઆત કરી.

વડોદરા કલેકટર કચેરી ખાતે
વડોદરાના પાદરા તાલુકાના.ભોજ ગામના સ્થાનિક રહીશો ભોજગામ
સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણ કુમાર સેવાદાસ, મહેન્દ્ર પટેલ, તથા ગામના હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહી
સૂત્રોચાર પ્લે કાર્ડ . પોસ્ટર બેનર
સાથે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી અમો હિન્દુઓને ચોક્કસ રીતે વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવા માં આવે છે અને યેનકેન પ્રકારે હુમલા ક૨વા હિન્દુ સમાજની આસ્થા ઉપર પ્રહારો કરવા તેવા ચોક્કસ ષડયંત્રો વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને અમો હિન્દુ પરીવારો તેનો વારંવાર સામનો કરી રહ્યા છે એક વર્ષ પૂર્વે “રામોત્સવ “માં પણ વિધર્મીઓના ટોળાએ હુમલો કરી ગામના હિન્દુ નાગરીકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરૂધ્ધ ગુનો પણ દાખલ ક૨વામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ નાનીમોટી રીતે યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે જેથી સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર ૨મશાનને ટાર્ગેટ બનાવેલ છે જે કાયદેસરનું ૨મશાન જે બાંધકામ છે અને તે બાંધકામ અનુંસંધાનમાં જે બાંધકામ સરકાર તરફ થી ક૨વામાં આવેલ છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માંગે છે અને માત્રને માત્ર હિન્દુ સમાજને કનડગત ક૨વાનાં હેતુ થી જ આ કૃત્ય કરી રહ્યા હોય .
સમાજનાં આસ્થાનું કેન્દ્ર રમશાન તેના ઉપર ખોટી રીતે આક્ષેપો કરી વિષયોનું અર્થઘટન કરી હેતુ બદલી માત્રને માત્ર નુકશાન કરવા ઈચ્છતા હોય તેથી આવા તત્વોની અટકાયત કરવામાં આવે એવી માંગણી સાથે સમગ્ર ભોજ ગામના હિન્દુ નાગરીકો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *