પાદરામાં મુસ્લિમ અસામાજિક તત્વ યાસીન બેફામ બન્યો
હોમગાર્ડ ના જવાનો સાથે મારામારી કરી ફેટ ઝાલી ગણવેશ ને નુકશાન કર્યું ઝપાઝપી કરી પોલિસ તંત્ર મારું શું બગાડી લેશે તેમ કહી પડકાર કર્યો
યાસીન ડોન , પોલીસને પડકાર નાખતો હોય તે પ્રકારની ઘટના સતત સામે આવી
હોમગાર્ડ ના જવાનોની ગંભીર ફરીયાદ ના આધારે ગુનો, તથા પોલીસ ની કામગીરીમાં રૂકાવટ સહિતના ગુના દાખલ કરી ઝડપી પાડી , વડોદરા સેન્ટ્રલ જેલ ભેગો કર્યો
પાદરા ના મધર સ્કૂલ પાસે થોડાક દિવસ અગાઉ કૃષ્ણ વાટીકાની બહાર આખા વિસ્તારને બાન માં લેનાર કહેવાતો મુસ્લિમ માથાભારે યાસીન ઉર્ફે ડોન સામાન્ય લોકો બાદ હવે તેને સુરક્ષા કર્મીઓ હોમગાર્ડ જવાનો પર પણ હુમલો કર્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદના આધારે મળતી માહિતી પ્રમાણે હોમગાર્ડ જવાનો પાતડિયા હનુમાન વિસ્તારમાં રાત્રે મોડા કેટલાંક લોકો રોડ ઉપર બેઠા હતાં જેમાં ફરજ ઉપરના હોમગાર્ડ જવાનોએ આ તત્વોને ઘરે જવાનું કહ્યું હતું જેમાં યાસીન ઉર્ફે ડોન આગળ આવી બેફામ ગાળો બોલી હોમગાર્ડ જવાનોની ફેટ ઝાલી યુનિફોર્મ ફાડી ટોપી નેમ્પલેટ વગરે ને નુકશાન કરી મારામારી કરી અને પોલીસ મારું કઈ નહિ બગાડી શકે તેવુ જણાવી બે ફામ બન્યો હતો એએ અંગેની જાણ પોલીસ ને કરતા પોલીસ દોડી આવી યાસીન ને ઝડપી પાડી હોમગાર્ડ જવાનોની ફરીયાદ ના આધારે ગુનો નોધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે જે ૧૦ દિવસ અગાઉ આજ યાસીનેકૃષ્ણા વાટિકા પાશે આતંક મચાવ્યો હતો જેમાં સ્થાનિક રહીશોએ આ માથાભારે યાસીન ની દાદાગીરી થી ડરી જઈને ફરીયાદ આપી ન હતી પરંતું પોલીસ ને જણાવ્યું હતું પોલીસ આવી પરંતું કોઈ કાર્યવાહી ન કરતા યાસિન કોલર ઊંચા thai ગયા હતા અને તેના મગજમાં રાઈ ભરાઈ ગઈ હતી અને વઘુ બે ફામ બન્યો હતો જેમાં શુક્રવાર નીહોમગાર્ડ ઉપર હાથ ઉઠાવ્યો હતો જાણે કે આવી ઘટનાની પોલીસ જાણે રાહ જોતી હોય, આઘટનાએ પોલિસ ને કાર્યવાહી કરવા મજબૂર કર્યા હતા આ ઘટના મામલે પોલીસ દોડતી થઈ હતી અને યાસીન ને પકડી જે તે વિસ્તારમાં રી કન્ટ્રક્શન કર્યું હતું અને તપાસ હાથ ધરી હતી જોકે સૌથી મહત્વની વાત એ છે કે યાસીને થોડા દિવસ અગાઉ પાદરાના મધર સ્કૂલ વિસ્તારમાં ક્રિષ્ના વાટિકા બહાર ભારે આતંક મચાવ્યો હતો ખુલ્લેઆમ દાદા ગીરી મારામારી જેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો માત્ર ગણતરીના દિવસો બાદ તરત જ યાસીન ડોને ફરી એકવાર પોલીસના હોમગાર્ડ જવાનોના પોઇન્ટ પર જઈ ધમાલ મચાવી અને આતંક મચાવ્યો જોકે મધર સ્કૂલ પાસે બનેલી ઘટનામાં યાસીન ડોન સામે તંત્ર દ્વારા સંગ્યાન લઈને યોગ્ય કાર્યવાહી કરી હોત તો આજે પોલીસના હોમગાર્ડ જવાનો પર યાસીન ડોને હુમલો કર્યો હોત ખરો ,??જેવા સવાલો પણ નગરમાં ચર્ચાનો વિષય બન્યા છે