ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાની પરણિત બાળકની માતા સાથે મુવાલના મુસ્લિમ લૂખાએ વારંવાર શારીરિક અનિચ્છનીય છેડતી કરી, પાછળ પડી શારીરિક સંબંધ ની માગણી કરી
પુત્રીનો ફોટો બતાવી ધમકીઓ આપી અંતે કંટાળીને વડુ પોલીસ મથકે મુવાલના સોહિલ વ્હોરા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી
પોલિસે આરોપી સોહિલ વ્હોરાની ધરપકડ કરી
આરોપી મુવાલ ના
સોહિલ યુનુસભાઈ વ્હોરા રહે.દિવાન કોલોની મુવાલ, તા.પાદરા જી.વડોદરા,
બનાવની
ટુંક હકિકત- તે એવી રીતે કે આ કામના આ આરોપી- સોહિલ યુનુસભાઈ વ્હોરા રહે.દિવાન કોલોની મુવાલ, તા.પાદરા જી.વડોદરાનાએ આ કામની ફરીયાદી સાથે સંબંધ કેળવીને ફરીયાદીને વિશ્વાસમાં લઈને ફરીયાદી સાથે વાતચીત કરીને ફરીયાદીશ્રી જોવા માટે આપેલા ફોટા એડિટ કરીને ગંદા ફોટા બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને જબરદસ્તીથી પ્રેમ સંબંધ રાખવા માટે ધમકીઓ આપીને શરીર સંબંધ રાખવા માટે દબાણ કરીને તેમજ ફરીયાદીને આજથી બે માસ અગાઉ મુવાલ પાસે આવેલ જ્યુપીટર હોસ્પિટલ ખાતે રાત્રીના અગિયાર વાગ્યાના સમયે આવીને જો ફરીયાદી તેને મળવા જાય તો તે ફરીયાદીના ફોટા ડિલીટ કરી દેશે અને ફરીયાદીને ફરીથી હેરાન નઈ કરે તેવી વાત કરીને આ કામના ફરીયાદીને જ્યુપીટર હોસ્પિટલની સીડી ઉપર બોલાવીને બાદમાં આ જ્યુપીટર હોસ્પિટલના ધાબે લઈ જઈ જબરદસ્તીથી ફરીયાદીનો પકડી રાખીને ફરીયાદીને કિસો કરીને ફરીયાદીના છાતીના ભાગે કપડાની અંદર હાથ નાંખીને શારિરીક અડપલા કરેલ તેમજ ફરીયાદીની લેંગીમાં તેનો હાથ નાખીને આ કામના ફરીયાદીની ગુપ્ત ભાગે વારંવાર ***** હાથથી અનિચ્છનીય છેડછાડ કરતા ફરીયાદી દ્વારા પ્રતિકાર કરવા છતાં નહી છોડીને તેમજ આ કામના ફરીયાદી જ્યારે તેની નોકરી ઉપર આવતા જતા હોય ત્યારે આ કામનો આરોપી સોહિલ વારંવાર રસ્તામાં આ કામના ફરીયાદીનો પીછો કરીને ફરીયાદીને હેરાન પરેશાન કરીને ગંદી ગંદી માંગણી કરતો. તેમજ ગઇ તા.૧૧/૦૩/૨૦૨૪ ના સવારના નવેક વાગે આ સોહિલે ફરીયાદીના વોટ્સઅપ નંબર ફરીયાદીની દિકરીનો ફોટો મોકલેલ અને પછી ધમકીઓ આપેલી કે, તું મારી સાથે શરીર સંબંધ નહિ રાખે તો હું તને નહી છોડુ, તારી ઈજ્જત ઉતારી દઈશ તેમ કહીને ધમકીઓ આપીને ગુનો કર્યા જેથી ફરિયાદી પોતાની રક્ષા માટે વડુ પોલીસ સ્ટેશને લેખિતમાં ફરીયાદ આપી જેમાં વારંવાર દુશકર્મનો પ્રયાસ , છેડતી ગુપ્તાંગો ઉપર વારંવાર હાથ નાખવો, ધમકી આપવી વગેરે ફરીયાદ આપતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આ બનાવની જાણ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ ના કાર્યકર્તાઓને જાણ થતા વડુ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પીડિત અને તેના પરિજનોને હિંમત આપી હતી અને પોલીસ અધિકારીઓને મળી આરોપીને સખત સજા થાય તેવી માંગણી કરી હતી ફરીયાદ નોંધાવી હતી