ગોપાલ ચાવડા પાદરા
સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર.
તારીખ ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ પ્રતિષ્ઠિત આ મંદિર ના આજે અઠયાવીસમા પાટોત્સવ નિમિત્તે આજે તે મંદિર ના રચયિતા એવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પ્રમુખ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પુસ્તક માં જે લંડન મંદિર ને ભારત બહાર સહુ થી મોટા હિન્દુ મંદિર તરીકે બિરદાવેલ છે મંદિર ના આજના ૨૮મા પાટોત્સવ દિને આ પ્રમુખ વંદના માં પૂજ્ય હરિ પ્રકાશ સ્વામી સાથે વડોદરા જિલ્લા પંચાયત ના માનનીય પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ખાસ સંમિલિત થયા હતા.સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર એટલે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર.
તારીખ ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ પ્રતિષ્ઠિત આ મંદિર ના આજે અઠયાવીસમા પાટોત્સવ નિમિત્તે આજે તે મંદિર ના રચયિતા એવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પ્રમુખ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પુસ્તક માં જે લંડન મંદિર ને ભારત બહાર સહુ થી મોટા હિન્દુ મંદિર તરીકે બિરદાવેલ છે મંદિર ના આજના ૨૮મા પાટોત્સવ દિને આ પ્રમુખ વંદના માં પૂજ્ય હરિ પ્રકાશ સ્વામી સાથે વડોદરા જિલ્લા પંચાયત ના માનનીય પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ખાસ સંમિલિત થયા હતા.