વડોદરા

પાદરાના નાગરિક લાભેશ દવે સરકારી પુરાવાઓ નહીં નીકળતા હોવાના કારણે અનેક લાભોથી વંચિત રહ્યા હતા પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમના કાર્યાલય દ્વારા તમામ સરકારી પુરાવાઓનો લાભ અપાવ્યો

પાદરાના નાગરિક લાભેશ દવેના સરકારી પુરાવાઓ નહીં નીકળતા હોવાના કારણે અનેક લાભોથી વંચિત રહ્યા હતા પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમના કાર્યાલય દ્વારા તમામ સરકારી લાભો અપાવ્યા

પાદરાના નાગરિક લાભેશ દવે સરકારી પુરાવાઓ નહીં નીકળતા હોવાના કારણે અનેક લાભોથી વંચિત રહ્યા હતા પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમના કાર્યાલય દ્વારા તમામ સરકારી પુરાવાઓનો લાભ અપાવ્યો
પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમનું કાર્યાલય અનેક નાગરિકોને સરકારી યોજનાઓ માટે સહાય કરતું જીવંત દેવ દૂત નું કાર્ય કરેછે જેમાં વર્ષોથી સામાન્ય નાગરિકોને જરૂરી સરકારી પુરાવાઓ અને લાભાર્થી કાર્ડ અલગ અલગ સમસ્યાને કારણે નિકળતા ન હતા વપરાતું વન સ્ટોપ વન સોલ્યુશન ના નિર્ધાર સાથે કામ કરતા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમના કાર્યાલય ની ટીમ આ કાર્ય કરી રહી છે તેનો એક વધુ પુરાવો લાભેશ દવે જે સિનિયર સિટીઝન છે પરંતુ પોતાને મળવા પાત્ર સરકારી લાભો જે વિવિધ યોજનાના સરકારી કાર્ડ માટે કચેરીઓમાં ભટકતા હતા છતાં પરિણામ નહીં મળતા આખરે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ને મળી આપવીતી સંભળાવી જેથી ધારાસભ્ય એ તાત્કાલિક કાર્યાલય કાર્યકર્તાઓને કામે લગાડી ને આખરે તમામ પ્રકારના સરકારી પુરાવાઓ કાઢી આપી નાગરિક ને તેમના હક્કો અને સરકારી સહયોગ અપાવ્યો હતો જેથી લાભેશ દવે એ ધારા સભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નો ખૂબ આભાર માન્યો હતો

માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *