પાદરા ગોપાલ ચાવડા
પ્રાઈમ કો બેંક પાદરા બ્રાન્ચે ને ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ વર્ષ માં મંગળ પ્રવેશ નિમિત્તે ગ્રાહક મિલન સમારોહ યોજાયો
આ ગ્રાહક મિલન માં૩૦ ગ્રાહકો એ લાભ લીધેલ હતો. જેમાં વડોદરા થી આવેલ દીપેન યાજનિક , તથા પાદરા બ્રાંચ ના શાખા કમિટી ના મેમ્બર સૂર્યકાંતભાઈ ચોકસી તથા ઘનશ્યામ ભાઈ ઠક્કરસહિત ગણમાન્ય વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં ગ્રાહકો ને બેંક તરફથી મળતી સુવિધા અને સગવડ ની જાણકારી આપવામાં આવી.હાલ માં સુરત ની અગ્રણી એવી પ્રાઈમ કો. બેંક ગુજરાત માં 40 શાખા ધરાવે છેગુજરાત ની 7 નબળી બેન્કો ને પોતાના માં સમાવી બેઠી કરેલ છે હાલ ગુજરાત ની ટોપ 10 બેંક માં પોતાનું સ્થાન ધરાવે છે
ગ્રાહક મિલન સમારોહ મીટીંગ નું સંચાલન બ્રાન્ચ મેનેજર મેહુલ ગાંધીએ કર્યુ હતું તમામ કર્મચારીઓએ કાર્યક્ર્મ સફલ કરવાં મહેનત અને સફળ આયોજન કર્યુ હતું