- પાદરા ગોપાલ ચાવડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે પાદરા તાલુકા ભાજપ મહિલા મોર્ચા અને ડોકટર શેલ દ્વારા સ્કૂલો માં હિમોગ્લોબીન નિદાન કેમ્પ યોજાયા
==================
પાદરાની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ,
મોભા વાકળ હાઇસ્કૂલ માં કેમ્પ યોજાયા
=============
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ મિત્ર ભાજપ દ્વારા સેવા પખવાડિયા નુ આયોજન કરવાનું સંગઠન દ્વારા નક્કી કરાયું છે તે નિમિત્તે પાદરા તાલુકા અને સહેર ભાજપ મહિલા મોરચા અને ડોકટર શેલ દ્વારા પાદરાની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ અને અને મોભાની વાકળ હાઈસ્કૂલમાં બુધવાર ના રોજ
સ્કુલમાં ભણતી13/20વર્ષ ની વિદ્યાર્થીનીઓ માં હિમોગ્લોબીન નું નિદાન ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો હતો જેના કારણે શરીરમાં નબળાઈ હોય તો યોગ્ય દવા થી તેને દૂર કરી શકાય જે સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ યોજાશે જે સેવા ના કાર્યક્રમ દ્વારા લોકોમાં જન જાગૃતિ આવી શકે આ કાર્યક્રમમાં બરોડા ડેરી ચેરમેન દીનું મામા, ડો સેલ ના ડો તખ્તસિંહ પરમાર , નયન ભાવસાર કારોબારી ચેરમેન માજી તાલુકા મહા મંત્રી અજય પંડ્યા , યુવા ભાજપના રવીન્દ્ર સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સફળ બનાવવા મનીષા બેન ભાવસાર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ , હિનાબા , જૈમિની બેન દરજી કારોબારી સભ્ય નગર પાલિકા, તાલુકા મહા મંત્રી તૃપ્તિ બેન પટેલસહિત તાલુકાના મહિલા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ કર્યો હતો જેમાં કેકે ગર્લ્સ સ્કૂલ અને વાકળ હાઇસ્કૂલ ના પ્રિન્સીપાલ શિક્ષકોએ સુંદર વ્યવસ્થાઓ કરી હતી વ