ગોપાલ ચાવડા
પાદરા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ડોકટર સેલ પાદરાના સંયુક્ત ઉપક્રમે
સ્કૂલોમાં કન્યાઓના હિમોગ્લોબીન નિદાન શિબિર યોજાયો
==============
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા દેશ ભરમાં સેવા સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલમાં ભણતી 13થી 20વર્ષ નું કન્યાઓ ના હિમોગ્લોબીન નિદાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત પાદરા માં પણ મહિલા મોરચા અને ડોકટર સેલ દ્વારા કે કે ગર્લ્સ હાઈસ્કૂલ માં કન્યાઓના હિમોગ્લોબિન ચેક અપ કાયૅક્મો રાખવામાં આવ્યા પાદરા નગર માં કે કે ગર્લ્સ હાઈસ્કૂલ માં તારીખ21 બુધવારે સવારે 100 બાળકો નું હીમોગ્લોબિન ચેક કરવા માં આવ્યું
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય તથા બરોડા ડેરીના ચેરમેન શ્રી દીનુમામા એ હાજરી આપી તેમજ પાદરા નગર ડોક્ટર શેલ ના કન્વીનર ડો કીન્નીત શાહ શૈશવ હોસ્પિટલ.
સહ કન્વીનર ડો વીરેન જેઠવા
જીવન જ્યોત હોસ્પિટલ .
ડો સનત ઉપાધ્યાય ,ડો દિવ્યાંગજોષી ,મહિલા મોરચા ના જીલ્લા અધ્યક્ષ મનીષા બેન ભાવસારે હાજરી આપી હીમોગ્લોબિન ચેક અપ માટે પાદરા ના શીખા લેબોરેટરી ના જીગ્નેશ ભાઈ પટેલે કેમ્પ પુરો થતા સુધી હાજર રહી સેવા આપી
વડોદરા જિલ્લા ડોક્ટર શેલ કન્વીનર ડો રવીન્દ્ર અમીન
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …