પાદરા, ગોપાલ ચાવડા
પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________
પાદરાના અંબાજી મંદિર. અને રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________
આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો મહિમા અનેરો છે
જેમા પાદરાના અંબાજી મંદીર અને રનું તુળજા ભવાની મંદિર દ્વાર પ્રતિ વર્ષ 3 દિવસ સરકાર ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વાર કિમતી આભૂષણો આપેલ તે પોલિસ બંદોબસ્ત દ્વારા ચડાવો થાય છે અને રનુ ખાતે આઠમનો મેળો ભરાય છે ત્યારે સમગ્ર ગુજરાત માંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે અને યજ્ઞ પૂજા આહુતિ દ્વાર સંપન્ન થાય છે લોકો વહેલી સવાર થી પગપાળા રનું પહોંચી જાય છે અને આરતી કરીને ધન્ય થાય છે
આજ રીતે પાદરાના અંબાજી મંદિર પણ વર્ષો પુરાણું છે અહીંયા માતાને પણ મલ્હારરાવ ગાયકવાડ દ્વાર કિમતી આભૂષણો અર્પણ કરેલ છે તે પોલિસ બંદોબસ્ત દ્વાર ત્રણ દિવસ અર્પણ થાય છે નવરાત્રિમાં રોજ રાત્રે ભવ્ય આરતી માટે લોકો ની ભારે ભીડ હોય છે