ગોપાલ ચાવડા પાદરા
=====
રિપોર્ટર=અલ્પેશ જાદવ
માસર ગામે શાળા પ્રવેશ મહોત્સવ જૂન 2024 ઉજ
વાયો. સ્ટર્લિંગ બાયોટેક કંપનીનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થીત રહીને બાળકને પ્રોત્સાહિત કર્યાં
===
માસર પ્રાથમિક ગુજરાતી શાળા અને આંગણવાડી અને શ્રી ગિરધર વિદ્યાલય ના બાળકો અને શિક્ષક થતા ગામ ના વડીલો હાજરી આપી હતી.
બાળકો ને તિલક અને રક્ષા કવચ ને મોઢું મીઠુ કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
સ્કૂલ બેગ. લંચ બોક્સ. પાણી બોટલ અને નોટબૂક સ્ટર્લિંગ બાયોટેક કંપની દ્વારા આપવા માં આવી હતી.સ્ટર્લિંગ બાયોટેક કંપની ના vp અને જનરલ મેનેજર હાજર રહ્યા હતા.
Vp શૈલેષભાઈ શાહ,
Vp મુકેશભાઈ કપૂર
Gm ભૈરાવ મેહતા
Gm રાજેશ પાઠક
તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ રબારી હાજર રહ્યા હતા અને બાળકોના ખુબ મહેનત થી અભ્યાસ કરી આગળ વધી દેશ અને ગામનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી અને શાળાના મેદાન અને ગામમા વૃક્ષ રોપણ મહેમાનો ગામના વડીલો અને સરપંચ ના હસ્તે કરવામાં આવ્યુ હતું
આ પ્રસંગે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા