ગુજરાતમાં વિધાનસભા ની ચુંટણીમાં ભાજપા દ્વારા આજ રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં વડોદરા શહેર અને જિલ્લાના ઉમેદવારો નાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરા જિલ્લાના
પાદરામાં ભાજપ દ્વારા ચૈતન્ય સિંહ ઝાલાને વિધાન સભાની ટિકિટ આપતા ટેકેદારોમાં અને કાર્યકર્તાઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો અને ભારત માતાકી જય ના નારા સાથે તેમને વધવામાં આવ્યા હતા.