ગોપાલ ચાવડા પાદરા
_______________ પાદરા નગરપાલિકાના 11 સભ્યો
જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ, કિસાન મોરચાના પ્રમુખ, જિલ્લા મંત્રી જિલ્લા મહામંત્રી, પાદરા નગરના બે મહામંત્રી તાલુકાના એક મહામંત્રી તાલુકાના ઉપપ્રમુખ મંત્રી તાલુકાના મોરચાના પદા અધિકારીઓ તેમજ નગરના મોરચાના કેટલાક હોદેદારોએ, દિનુંમામા ને ભાજપ માંથી ટીકીટ નહિ મળતાં નારાજ થઈ રાજીનામું આપ્યું
પાદરા વિધાનસભા ની ટીકીટ દિનુમામાં ને નહિ મળતા શનિવારે મામાં પાર્ટી પ્લોટ ખાતે એક કોન્ફરન્સ કરીને રાજીનામા આપ્યા હતા જેમાં પાદરા નગર પાલિકાના ૧૧ સભ્યો, જિલ્લાના કિસાન મોરચા ના પ્રમુખ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ
જીલ્લા મંત્રી શહેર ના બે મહામંત્રી બક્ષીપંચ મોરચા ના પ્રમુખ, મહા મંત્રી વગેરે હોદેદારોએ સામૂહિક રાજીનામા દીનુમામાં ના સમર્થન આપ્યા હતા