ગોપાલ ચાવડા પાદરા
જિલ્લા એસ ઓ જી પોલિસે કરખડીના માથાભારે નામચીન જાહિદ સિરહાન ઘાંચી અને રૂપેશ શર્મા ને દેશી તમંચા સાથે ધરપકડ અન્ય એક ફરાર
============
એસ ઓ જી એ બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડયા
============
આરોપી પાશેથી દેશી બનાવટની પિસ્તોલ, અને મોબાઈલ મળી 25000નો મુદ્દામાલ મળ્યો
============
આરોપી જાહિદ,કરખડીનો માથાભારે શખ્સ અનેક ગેર કાયદેસર પ્રવૃત્તિમાં આગળ
===========
વડોદરા જિલ્લા એસ ઓ જી એ રવિવાર રાત્રે પાદરા તાલુકાનાં વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરીને વડુ પોલીસ સ્ટેશન ના કરખડી ખાતે થી રૂપેશ પ્રમાંદ શર્મા , રહે કરખડી, મૂળ ભાગલપુર, બિહાર જાહિદ સિરહાન ઘાચી , રહે મણિનગર ફળિયું , કરખડી ત્રીજો આરોપી મૃત્યુંજય હરિક્રીપલ દ્વિવેદી, મૂડ રહે , બાંદા યુપી જે ફરાર છે
પકડાયેલ જાહિદ કરખડી નો માથાભારે છે સૂત્રો પાસે થી મળતી માહિતી પ્રમાણે જાહિદ અન્ય પ્રતિબંધિત ગાંજો, અફીણ,, નશાકારક વસ્તુ ની હેરાફેરી કરે છે જો પોલીસ રિમાન્ડ લઇને પૂછ પરછ કરશે તો ઘણા રાઝ ખુલશે તેમ મનાય છે આરોપીઓ પાસે થી 25000 નો ફૂલ મુદ્દામાલ કબ્જે કર્યો છે આ કાર્યવાહીમાં જે એમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર, એમ બી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એમ એસ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, હેકો ભોગીલાલ, હેકૉ હરેશ ભાઈ અમરું ભાઈ,હેંકો નરેશ પોલા ભાઈ, લાલજી ખોડું ભાઈ, હેકોં ઉતમ ઠાકરશી હેકો . ભાવિન કાળુભાઇ ફરજ બજાવી કામગીરી કરી હતી આ બનાવ બનતા નિર્દોષ અને સામાન્ય લોકો જે આ અસમાજીક પ્રવૃત્તિ કરનાર લોકો ઝડપાતા આનંદ ની લાગણી ફેલાઇ છેજિલ્લા એસ ઓ જી પોલિસે કરખડીના માથાભારે નામચીન જાહિદ સિરહાન ઘાંચી અને રૂપેશ શર્મા ને દેશી તમંચા સાથે ધરપકડ અન્ય એક ફરાર