પાદરા ગોપાલ ચાવડા
પાદરા નગર પાલીકા દ્વારા સ્વચ્છતા ભારત મિશન અર્બન ૧ અંતર્ગત કચરા કલેક્શન ની બે ગાડીઓ નુ ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના હસ્તે લોકાર્પણ યોજાયું
________
પાદરા નગર પાલિકા ને સ્વછતા ભારત મિશન અર્બન ૧ દ્વારા ગ્રાન્ટ મળેલ હતી જેમાં કચરા કલેક્શન માટે ૨ ટાટા એસ ખરીદ કરવાં આવી હતી તે અંતર્ગત મંગળ વાર ના રોજ પાદરા નગર પાલિકા ના વોટર વર્કસ ખાતે લોકાર્પણ કાર્યક્ર્મ યોજયો હતો
આ કાર્યક્રમ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના હસ્ટે વાહનોની પૂજા કરિને શ્રી ફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યો હતો જેમાં પાદરા નગર પાલિકા ના ઉપપ્રમુખ , સહિત , વાહન ચેરમેન , ગટર ચેરમેન વગરે સહિત હોદેદારો , પાલીકા સદ્સ્યો તથા પાલિકાનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વારા વિધિવત પૂજા શ્રીફળ વધેરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાનાં ઉપપ્રમુખ , વાહન ચેરમેન, સેનેટરી ચેરમેન વિવિઘ સમિતિઓના ચેરમેન સહિત હોદ્દેદારો જોડાયા હતાં આ બે કચરા ગાડી નો ઉમેરો થવાથી વધુ ઝડપથી કચરો સાફ થશે અને પ્રજાને રાહત થશે તેમ દેખાઈ રહ્યું છે