ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના સેજાકુવા ગામ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લા કલેકટરઅને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
પાદરાના સેજાકુવા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એબી ગોર પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા પાદરા મામલદાર હંસરાજ ગોહિલ પાદરા તાલુકા વિકાસ અધિકારી નિયતિ ગોહેલ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેન્દ્ર સિંહ વાઘેલા ઘી ઈલાઈટ હાઈસ્કૂલના શિક્ષકો બાળકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની સરુવાત કરવામાં આવી આ કાર્યક્રમ માં કલેકટર એ બી ગોર અને ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આવેલા અધિકારીઓ અને મહાનુભાવો નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેમાં સિલા ફલકમ સમર્પણ… પંચપ્રાણ પ્રતિજ્ઞા.. વૃક્ષારોપણ.. બાળકો દ્વારા ત્રિરંગા રેલી સહીત ના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આવેલા અધિકારીઓ અને મહાનુભાવો એ દેશ પ્રેમ બાબતે જાહેર મંચ પરથી પ્રવચનો કરયા હતા