ગોપાલ ચાવડા પાદરા
સ્ટેશન વિસ્તારમાં ભાજપ શહેર દ્વારા સદસ્યતા અભિયાન ધારાસભ્યના નેતૃત્વ માં યોજાયું
==
રોજ 10કીમી રોડ હવે રોજ સાફ થશે
===
ઓછા રૂપિયા માં સ્વચ્છ પાણી મળશે
===
વૃક્ષારોપણ દ્વારા રોડ ની બાજુમાં છાંયડો મળશે
===
સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 0.2અમૃતમ માં રોડ સફાઈ 105 લાખ ખર્ચ થશે તથા રોડની બાજુમાં વૃક્ષારોપણ કરવાં બાબત પાદરા નગર પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અનવેય રવિવાર ની સાંજે પાદરા નગર પાલિકા નાં જુદા જુદા વિસ્તારોમા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ખાત મુર્હૂત કરવામાં આવેલ જેનો અંદાજીત ખર્ચ 60લાખ ખર્ચ
વધુમાં પાદરા નગર પાલિકા વિસ્તારના નાગરિકો માટે સ્વચ્છ પાણી પીવા માટે મળી રહે તે હેતુ સર પાદર નગર પાલિકા જુદા જુદા 4 વિસ્તારોમા ATM પાણી સેન્ટર શુરુ કરવાં ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતુ જે પીપી શ્રોફ હાઇસ્કૂલ નજીક પ્રારંભ થશે જે અંદાજીત 28 લાખ રુપિયા ખર્ચ થશે
ઉપરાંત રોડ ની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવશે જેનો ખર્ચ 18 લાખ થશે
જે ખાત મુહુર્ત ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા
પાલીકા પ્રમુખ, મનીષા પટેલ , સચિન ગાંધી, ગૌરાંગ ગુરખા, ભાજપ પ્રમુખ કૌશિક પટેલ મહા મંત્રી પરેશ બ્રહ્મક્ષત્રિય,
સહિત હોદેદારો, પાલિકાનાં સદ્સ્યો મહીલા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા
આ કાર્યક્રમ પહેલાં સ્ટેશન વિસ્તારમાં ભાજપ સદસ્યતા અભીયાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા, જિલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ, સહિત હોદેદારો જોડાયા હતા