પાદરા ગોપાલ ચાવડા
માતૃ રક્ષા નાં સહુ દર્શકો ને નૂતન વર્ષાભિનંદન
આજના મુખ્ય સમાચાર
પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં
પાદરામાં વિક્રમ સંવત ૨૦૮૦નાં પ્રારંભે કારતક સુદ પડવા ના દિવસે મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયાં હતાં જેમ નાંદેરાશેરી ખાતે આવેલ સત્યનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ યોજાયાં હતાં મંદીર ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
તેજ પ્રકારે વૈષ્ણવ મંદિર વિઠ્ઠલનાથજી મંદિરે પણ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
જ્યારે અંબાજી મંદિર ખાતે વિશાળ મંડપ મંદિરમાં પણ અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આમ નગરમાં વર્ષ ના પ્રથમ દિવશે મંદિરોમાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્ય થયાં હતા