પાદરા , ગોપાલ ચાવડા
=======
પાદરા નાં જાસપુર હનુમત્યા મંદિરે , વેરા ખાડી થી મહિસાગર પરિક્રમા પગપાળા સંઘ પહોંચ્યો
===========
12 વર્ષ થી હનુમંત કુંજ વેરાખાડી થી સતત પગપાળા પરિક્રમા થઈ રહી છે
============
150 થી વધૂ શ્રદ્ધાળુઓ
મહિસાગર ની પરિક્રમા દર વર્ષે કરી રહયા છે
=============
દર વર્ષે ની માફક
મહિસાગર પરિક્રમા વાશીઓ, વેરાખાડી હનુમંત કુંજ થી જાસપુર હનુમત્યા મંદિર સુધી મોટી સંખ્યામાં પદ યાત્રીઓ પરિક્રમા કરે છે
જેમાં 150 થી વધૂ શ્રધ્ધાળુઓ જોડાય છે જે ઍક માત્ર મહિસાગર પરિક્રમા થાય છે
હનુમત્યા મંદીર મહિસાગર નદીના કોતર માં વર્ષોથી ધુણો છે જ્યાં અખંડ રામધૂન થાય છે અનેક ભાઈઓ બહેનો રોજ દર્શન માટે આવે છે
જ્યા રોજ સુદંર કાંડ નાં પાઠ થાય છે મંદિરના મહંત પૂ બ્રહ્મર્ષિ શ્રી રાધા રમણ મહારાજ મહારાજ હાલ તપસ્થલી માં બિરાજમાન છે , જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે ભજન ધૂન અવિરત ચાલે છે