પાદરા ગોપાલ ચાવડા
પાદરા ના લતીપુરા ગામ સિમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા મોત અન્ય મહિલા નો આબાદ બચાવ
પાદરા લતીપુરા ગામ સીમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા એકાએક મોત થયું છે આજે પાદરામાં બદલાયેલા મોસમ વચ્ચે બપોર બાદ એક સાથે પવનના સુસ્વાઠા સાથે વરસાદ પડ્યો હતો અને કરાવ પણ પડ્યા હતા તેની સાથે સાથે વીજળી પડી હતી લતીપુરા રોડ પર એક ખેતરમાં વીજળી પડતા ખેતરમાં મરચા વીણતા વેળાએ એકાએક વીજળી પડતા ખેડૂત નું ઘટના સ્થળેજ મોત નીપજ્યુંઠાકોરભાઈ પ્રભાત ભાઈ પઢીયાર નામના ખેડૂતનું વીજળી પડતા થયું મોત જે બાબતની જાન 108 ને થતા 108 મદદ દ્વારા ખેડૂત ને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ખસેડ્યા જ્યા તબીબી એ ખેડૂત ને મૃત જાહેર કર્યા ખેડૂત ની આજુબાજુ રહેલી એક મહિલા ને પણ વીજળી નો ઝાટકો લાગ્યો જોકે તેનો આંબાદ બચાવ થયો છે
ઝાડ સાથે અથડાઇ ને વીજળી ખેડૂત પર પડતા ખેડૂતનું ઘટના સ્થળેજ મોત થયું