ગોપાલ ચાવડા પાદરા
______
પાદરાના ડબકા ગામે મહિસાગર નદી લોકમાતા ને 351મીટર ચૂંદડી મનોરથ અર્પણ કરાઈ
=============
પાદરા તાલુકા માંથી પશાર થતી લોકમાતા મહિસાગર નદીને સમગ્ર ગામ અને આગેવાનોની હાજરીમાં ચૂંદડી અર્પણ કરાઈ
__________________
પાદરાના ડબકા ગામેથી પસાર થતી લોકમાતા મહિસાગર નદીના માતા તરીકે સમગ્ર ગુજરાત માં માતા તરીકે પૂજાય છે
જેનાં કોઈ ખોટા સોગંદ નથી ખાઈ શકતા
ડબકા ગ્રામજનોએ ગંગા દશહરા નાં પવિત્ર દિવશે ૩૫૧ મીટર ની ચૂંદડીની વાજતે ગાજતે ગામમાં શોભા યાત્રા નીકળી હતી અને નદી યે પહોંચી હતી જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, માજી ધારાસભ્ય જસપાલ સિહ ઠાકોર, સરપંચ મહેશ જાદવ , APMC ડિરેક્ટર, પ્રદ્યુમ્ન સિહ ચૌહાણ, નીલેશ જાદવ, સહિત અનેક આગેવાનો જોડાયા હતા
અને નદીમાં નાવડી માં બેસી સામા કિનારા સુઘી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી માં આવી હતી