ગોપાલ ચાવડા પાદરા
પાદરાના ખંડેરાવ પૂરા ગામમાં સોનાના દાગીના અંદાજીત રૂ ૫લાખ નાં ચોરાયા__________
પાદરાના ખંડેરાવપુરા ગામે સીમ વિસ્તારમાં મકાનની આગળની લોખંડની જાળી મારફતે ઘરમાં પ્રવેશી ઘરમાં ત્રીજા રૂમમાં મુકેલ તિજોરીના લોક તોડી સોનાના દાગીના કિંમત રૂપિયા પાંચ લાખના રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશ કરીને તિજોરી તોડીને અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી પાદરા ના ખંડેરાવપુરા ગામે સીમમાં ચૌહાણ ફળિયાની બાજુમાં રહેતા પ્રવિણસિંહ અજીતસિંહ જાદવ બાંકો કંપનીમાં નોકરી કરે છે તેમજ સાથે ખેતી કરી ગુજરાન ચલાવે છે પોતપોતાના પરિવાર સાથે તમામ સંયુક્ત કુટુંબમાં રહે છે ગઈકાલે રાત્રિના સમયે પરિવાર સૂઈ ગયેલ હતો અને સવારના સમયે જાગતા તિજોરી ખુલ્લી જોતા તિજોરી ચેક કરતા ચોરી થયેલા નો જણાતા કોઈ અચાનક ચોર મકાનની આગળની લોખંડની જાળી મારફતે ઘરમાં પ્રવેશી ઘરમાંથી ત્રીજા રૂમમાંરૂમમાં મુકેલ તિજોરીના લોક તોડી તિજોરીના ધરામાં મુકેલ સોનાના દાગીના કિંમત રૂપિયા પાંચ લાખ ઘરમાં પ્રવેશ કરીને તિજોરી તોડીને ચોરી કરી ગયેલ હોવાથી નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી નીચે મુજબની સોનાના દાગીના લઈ ગયા હતા ફોટો પાદરાના ખંડેરાવપુરા ગામે અજાનિયા સમૂહ 5 લાખના સોનાના દાગીના ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાય છે અત્રે ઉલ્લેખનીય છેકે
પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરોએ માઝા મૂકી છે અગાઊ બે મહિનામાં મોટી ચોરી ઓ થઈ છે તેના ચોર હજુ પકડાયા નથી ચોરી નુ પ્રમાણ વધતાં લોકોમાં અસલામતી અનુભવી રહ્યા છે