પાદરા તાલુકાના શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવતી જાનકી વલ્ભ આર્ટ્સ એન્ડ કોમર્સ મુવાલ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા મેરી મિટી મેરાદેશ થીમ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભારત સરકારનાં યુવા અને ખેલ મંત્રાલય, નવી દિલ્હી, ગુજરાત રાજ્ય એન. એસ. એસ. સેલ, ગાંધીનગર, પ્રાદેશિક કાર્યાલય, એસ. એસ. એસ (અમદાવાદ ) અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી, ગોધરા થકી સૂચવેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનાં 75 માં વર્ષ નિમિતે ” મેરી મિટ્ટી મેરા દેશ ” થીમ પર જે.વી.આર્ટસ એન્ડ એમ.સી.પટેલ કોમર્સ કોલેજ મુવાલનાં દત્તક ગામ સાંઢા મુકામે કોલેજ ના વિધાર્થીઓ દ્વારા સવારે 10.30 કલાકે ” 150 થી વધુ વૃક્ષોનુ મંત્રોચ્ચાર સાથે વિધિવત ‘વૃક્ષારોપણ’ કરવામાં આવ્યું. તથા ‘શહીદોને વંદન-વીરોને નમન’ કાર્યક્રમ યોજાયો.જેમાં કોલેજનાં આચાર્ય એન જી ગોહિલ કોલેજ ના પ્રોફેસરો સહીત 65 જેટલાં વિદ્યાર્થી ભાઈ- બહેનો તથા સાંઢા પ્રા.શાળાનાં 30 જેટલાં વિદ્યાર્થીઓએ કોલેજનાં અધ્યાપકો સહભાગી થયા હતા અને કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
પાદરા તાલુકાના શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવતી જાનકી વલ્ભ આર્ટ્સ એન્ડ કોમર્સ મુવાલ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા મેરી મિટી મેરાદેશ થીમ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભારત સરકારનાં યુવા અને ખેલ મંત્રાલય, નવી દિલ્હી, ગુજરાત રાજ્ય એન. એસ. એસ. સેલ, ગાંધીનગર, પ્રાદેશિક કાર્યાલય, એસ. એસ. એસ (અમદાવાદ ) અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી, ગોધરા થકી સૂચવેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનાં 75 માં વર્ષ નિમિતે ” મેરી મિટ્ટી મેરા દેશ ” થીમ પર જે.વી.આર્ટસ એન્ડ એમ.સી.પટેલ કોમર્સ કોલેજ મુવાલનાં દત્તક ગામ સાંઢા મુકામે આજ આજ રોજ કોલેજ ના વિધાર્થીઓ દ્વારા સવારે 10.30 કલાકે ” 150 થી વધુ વૃક્ષોનુ મંત્રોચ્ચાર સાથે વિધિવત ‘વૃક્ષારોપણ’ કરવામાં આવ્યું. તથા ‘શહીદોને વંદન-વીરોને નમન’ કાર્યક્રમ યોજાયો.જેમાં કોલેજનાં આચાર્ય એન જી ગોહિલ કોલેજ ના પ્રોફેસરો સહીત 65 જેટલાં વિદ્યાર્થી ભાઈ- બહેનો તથા સાંઢા પ્રા.શાળાનાં 30 જેટલાં વિદ્યાર્થીઓએ કોલેજનાં અધ્યાપકો સહભાગી થયા હતા અને કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું